એશિયા કપ ક્રિકેટમાં આજે અફઘાનિસ્તાનનો મુુુુુુકાબલો શ્રીલંકા સામે થશે. આ મેચ ભારતીય સમય મુજબ ૮.૦૦ વાગ્યે શરૂ થશે. સુપર ફોરમાં સ્થાન મેળવવા માટે અફઘાનિસ્તાને આ મેચ જીતવી પડશે.