Home Sports ઓસ્ટ્રેલિયાએ ભારતને ચાર વિકેટથી હરાવ્યું

ઓસ્ટ્રેલિયાએ ભારતને ચાર વિકેટથી હરાવ્યું

0
ઓસ્ટ્રેલિયાએ ભારતને ચાર વિકેટથી હરાવ્યું

ઓસ્ટ્રેલિયાએ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પાંચ મેચની શ્રેણીની બીજી T-20 મેચમાં ભારતને ચાર વિકેટથી હરાવ્યું.

ભારતના 126 રનના લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 13.2 ઓવરમાં છ વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવે બે-બે વિકેટ ઝડપી હતી.